સામાન્ય વિજ્ઞાન (General Science) લાલ રક્ત કણોનો સામાન્ય જીવન કાળ કેટલો હોય છે ? 100-120 દિવસ 10 કલાક 360 દિવસ 30-40 દિવસ 100-120 દિવસ 10 કલાક 360 દિવસ 30-40 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ વનસ્પતિ પરોપજીવી છે ? ગળો અડુની વેલ અમરવેલ અર્ક જવર ગળો અડુની વેલ અમરવેલ અર્ક જવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લુઇ બ્રેઈલનું શું પ્રદાન છે ? રેડિયોની શોધ ટેલિફોનની શોધ તારની શોધ અંધજન લિપિની શોધ રેડિયોની શોધ ટેલિફોનની શોધ તારની શોધ અંધજન લિપિની શોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિત્તળ હવામાં કયા ગેસને કારણે "રંગવિહીન" થઈ જાય છે ? નાઈટ્રોજન કાર્બન - ડાયોક્સાઈડ હાઇડ્રોજન - સલ્ફાઈડ પ્રાણવાયુ નાઈટ્રોજન કાર્બન - ડાયોક્સાઈડ હાઇડ્રોજન - સલ્ફાઈડ પ્રાણવાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉત્સેચકો ___ ના બનેલા હોય છે. પાણી વિટામીન - સી પ્રોટીન વિટામીન - એ પાણી વિટામીન - સી પ્રોટીન વિટામીન - એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિના મૂલ્યે રોજગાર સેવા પૂરી પાડવાનો ઠરાવ ક્યારે પસાર થયેલ ? 1929 1899 1939 1919 1929 1899 1939 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP