સામાન્ય વિજ્ઞાન (General Science)
સ્ક્રેમજેટ એન્જિનમાં પ્રવાહી ઇંધણ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ?

હાઈડ્રોજન
હિલિયમ હાઈડ્રાઈડ
હિલિયમ
ઓક્સિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેનામાંથી કોના કોષમાં તમને રસધાની જોવા ન મળે ?

સૂર્યમુખીના પ્રકાંડનો આડો છેદ
બારમાસી પર્ણનો આડો છેદ
ડુંગળીનો કોષ
ગાલનો કોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP