સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે ? ક્રિપ્ટોન ઓઝોન હિલિયમ ઓર્ગન ક્રિપ્ટોન ઓઝોન હિલિયમ ઓર્ગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચામાચીડિયા અંધારામાં ઊડી શકે છે કારણ કે તે ___ ઉત્સર્જિત કરે છે. રેડિયો તરંગો ક્ષ-કિરણો અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો માઇક્રોવેવ્ઝ રેડિયો તરંગો ક્ષ-કિરણો અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો માઇક્રોવેવ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રામ ચરબી ___ કિલો કેલરી શક્તિ આપે છે. આપેલ પૈકી એક પણ નહીં 7 કિલો કેલરી 9 કિલો કેલરી 4 કિલો કેલરી આપેલ પૈકી એક પણ નહીં 7 કિલો કેલરી 9 કિલો કેલરી 4 કિલો કેલરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સૌથી ઓછું પ્રદુષણ કરે છે ? કોલસો ડીઝલ હાઈડ્રોજન કેરોસીન કોલસો ડીઝલ હાઈડ્રોજન કેરોસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતની સૌપ્રથમ મિસાઈલ કઈ છે ? પૃથ્વી આકાશ અગ્નિ નાગ પૃથ્વી આકાશ અગ્નિ નાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્યુટેનનું આણ્વિય સૂત્ર કયું છે ? C2H6 CH4 C4H10 C6H14 C2H6 CH4 C4H10 C6H14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP