સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે ? સ્ફિગ્મોમેનોમીટર સ્પીડોમીટર સ્ટેથોસ્કોપ સ્ફિરોમીટર સ્ફિગ્મોમેનોમીટર સ્પીડોમીટર સ્ટેથોસ્કોપ સ્ફિરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની ઝડપ ___ છે. 3300 કિ.મી./ સેકન્ડ 3300 મીટર/ સેકન્ડ 330 મીટર/ સેકન્ડ 330 કિ.મી./ સેકન્ડ 3300 કિ.મી./ સેકન્ડ 3300 મીટર/ સેકન્ડ 330 મીટર/ સેકન્ડ 330 કિ.મી./ સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના કયા વૈજ્ઞાનિકે હળદરની યુ.એસ. પેટન્ટ વિરુદ્ધ સફળ ઝુંબેશ હાથ ધરી ? ડૉ. આર. એ. માશેલકર ડૉ. બી.કે. ગાઈરોલાં ડૉ. કે. કસ્તુરીરંગન ડૉ. દેવી પ્રસાદ શેટ્ટી ડૉ. આર. એ. માશેલકર ડૉ. બી.કે. ગાઈરોલાં ડૉ. કે. કસ્તુરીરંગન ડૉ. દેવી પ્રસાદ શેટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના કયા અવયવોનું જોડકું પાચનક્રિયામાં મદદરૂપ છે ? ફેફસા અને ઉદરપટલ મૂત્રપિંડ અને ચામડી સ્વાદુપિંડ અને યકૃત હૃદય અને રક્તવાહિનીઓ ફેફસા અને ઉદરપટલ મૂત્રપિંડ અને ચામડી સ્વાદુપિંડ અને યકૃત હૃદય અને રક્તવાહિનીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયું વિટામીન સનસાઈન વિટામિન તરીકે જાણીતું છે ? વિટામીન - ડી વિટામીન - સી વિટામીન - કે વિટામીન - એ વિટામીન - ડી વિટામીન - સી વિટામીન - કે વિટામીન - એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સેલ્સિયસ અને ફેરનહીટ ક્યારે તાપમાન સરખું બતાવે છે ? 30° 50° 60° -40° 30° 50° 60° -40° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP