સામાન્ય વિજ્ઞાન (General Science) કયું જોડકું ખોટું છે ? શુક્રપિંડ - ટેસ્ટોસ્ટેરોન પિચ્યુટરી - ઈસ્ટ્રોજન સ્વાદુપિંડ - ઈન્સ્યુલિન એડ્રીનલ - કાર્ટિસોલ શુક્રપિંડ - ટેસ્ટોસ્ટેરોન પિચ્યુટરી - ઈસ્ટ્રોજન સ્વાદુપિંડ - ઈન્સ્યુલિન એડ્રીનલ - કાર્ટિસોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય તાપમાને (30° C થી વધુ) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે ? ટિન યુરેનિયમ ગેલિયમ સોડિયમ ટિન યુરેનિયમ ગેલિયમ સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે ? 23 46 50 22 23 46 50 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પિડીયાટ્રીશીયન' નીચેનામાંથી કોના રોગોના નિષ્ણાત હોય છે ? બાળકોના સ્ત્રીઓના યુવાનોના વૃદ્ધોના બાળકોના સ્ત્રીઓના યુવાનોના વૃદ્ધોના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા ફળમાં વિટામીન સી હોય છે ? ચીકુ સફરજન કેળુ નારંગી ચીકુ સફરજન કેળુ નારંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફલકસનો SI એકમ કયો છે ? વેબર મેકસવેલ ગ્રોસ ટેસ્લા વેબર મેકસવેલ ગ્રોસ ટેસ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP