વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'તેજસ' સ્વદેશી યુદ્ધવિમાનનું નામકરણ કોના દ્વારા થયું હતું ?

ઈન્દિરા ગાંધી
અટલબિહારી વાજપેઈ
અવિનાશ ચંદર
ડૉ.કલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
2016માં આયોજિત ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ વિશે ખરા વિધાનો ચકાસો.

તેમાં કુલ 50 દેશોની નૌસેનાએ ભાગ લીધો હતો.
આપેલ બંને
વિશાખા પટ્ટનમમાં આયોજિત આ ફિલટ રિવ્યુ ભારતના પૂર્વ કિનારે આયોજિત પ્રથમ ઈન્ટરનેશનલ ફ્લિટ રિવ્યૂ હતો.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'SIMPUTER' વિશે ખરા વિધાનો ચકાસો.

હથેળીમાં રાખી શકાય તેવું સ્ક્રીન ટચ કમ્પ્યુટર છે.
તેનો વિકાસ IIS બેંગલુરુ દ્વારા કરવામાં આવ્યો છે
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP