કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તરાખંડના 9મા મુખ્યમંત્રી કોણ બન્યા ? ત્રિવેન્દ્રસિંહ રાવત ભૂપેશ બઘેલ પેમા ખાંડુ તિરથસિંહ રાવત ત્રિવેન્દ્રસિંહ રાવત ભૂપેશ બઘેલ પેમા ખાંડુ તિરથસિંહ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં યોજાયેલા ગ્લોબલ બાયો ઈન્ડિયા 2021માં કયા દેશ/દેશોએ ભાગ લીધો હતો ? આપેલ બંને નેધરલેન્ડ આપેલ પૈકી એક પણ નહીં સ્વિત્ઝર્લેન્ડ આપેલ બંને નેધરલેન્ડ આપેલ પૈકી એક પણ નહીં સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય રેલ્વેએ રેલ પ્રવાસ દરમિયાન ફરિયાદો તથા પૂછપરછ માટે વિવિધ હેલ્પલાઈન નંબરોને કારણે થતી અસુવિધાને દૂર કરવા માટે કયો હેલ્પલાઈન નંબર શરૂ કર્યો ? 149 142 137 139 149 142 137 139 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશો વચ્ચે સૈન્ય યુદ્ધાભ્યાસ દુસ્તલિક (Dustlik)ની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ? ભારત - સાઉદી અરેબિયા ભારત - ઉજબેકિસ્તાન ભારત - બાંગ્લાદેશ ભારત - ફ્રાન્સ ભારત - સાઉદી અરેબિયા ભારત - ઉજબેકિસ્તાન ભારત - બાંગ્લાદેશ ભારત - ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતની સંરક્ષણ અધિગ્રહણ પરિષદે કયા દેશ સાથે સશસ્ત્ર ડ્રોન અને પ્રોજેક્ટ 75(I) અંતર્ગત અદ્યતન સબમરીન માટે મલ્ટિબિલિયન સોદો કર્યો છે ? ફ્રાંસ રશિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાંસ રશિયા અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્વાતંત્રની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે રચાયેલી 259 સભ્યોની સમિતિમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ? સચિન તેંડુલકર મેરી કોમ અભિનવ બિન્દ્રા અમર્ત્ય સેન સચિન તેંડુલકર મેરી કોમ અભિનવ બિન્દ્રા અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP