સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 9 + 19 + 29 + ___ + 99 નો સરવાળો કેટલો થાય ? 500 200 540 199 500 200 540 199 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો સમાંતર શ્રેણીનું nમું પદ હોય 5n - 3 હોય, તો તેનું 10મું પદ ___ છે. 49 47 53 50 49 47 53 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકની એક સંખ્યાના અંકોનો સ૨વાળો 9 છે. જો અંકોના સ્થાન અદલબદલ ક૨તાં મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 45 જેટલી વધુ છે તો તે સંખ્યા શોધો. 27 63 72 36 27 63 72 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યાઓ લ.સા.અ. 100 અને ગુ.સા.અ. 1 છે ? 10, 10 50, 2 4, 25 20, 5 10, 10 50, 2 4, 25 20, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો p, q, r ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? pqr 1 pq pq + qr + pr pqr 1 pq pq + qr + pr ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 50 સુધીના અંકોના સરવાળો કેટલો થાય ? 1275 1545 2250 2100 1275 1545 2250 2100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP