Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ?

₹ 4500
₹ 405
₹ 810
ના આપવું પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ?

અકબર જહાંગીરી
તુઝુકે જહાંગીરી
મેરી જહાંગીરી
જહાંગીર કથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ?

ચંદ્રકાંત શેઠ
રા. વિ. પાઠક
વેણીભાઈ પુરોહિત
ડૉ. ચંદ્રકાંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
પાંચ દાણા - કૃતિમાં ધનપાલ શેઠ કોની આવડત અને વ્યવહારકુશળતા જાણવાની ઇચ્છા રાખે છે ?

પુત્રવધૂઓની
સાળીઓની
દીકરીઓની
પડોશણોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP