કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલની 9મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? ઈમ્ફાલ કોહિમા ગુવાહાટી શિલોંગ ઈમ્ફાલ કોહિમા ગુવાહાટી શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા સ્થળે રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે ? ગુજરાત હૈદરાબાદ ઉત્તર પ્રદેશ વારાણસી ગુજરાત હૈદરાબાદ ઉત્તર પ્રદેશ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કર્યુ ? સરદાર સરોવર રેલવે સ્ટેશન સરદારનગર રેલવે સ્ટેશન યુનિટી રેલવે સ્ટેશન એકતા નગર રેલવે સ્ટેશન સરદાર સરોવર રેલવે સ્ટેશન સરદારનગર રેલવે સ્ટેશન યુનિટી રેલવે સ્ટેશન એકતા નગર રેલવે સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ બેંકે કોર્પોરેટ્સ માટે 'RuPay ડેબિટ કાર્ડ' લૉન્ચ કરવા માટે NPCI સાથે ભાગીદારી કરી ? સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન બેંક પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન બેંક પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું વિધાનો પસંદ કરો. 12મા રાષ્ટ્રીય મતદાતા દિવસ (25 જાન્યુઆરી)ની થીમ 'મેકિંગ ઈલેકશન્સ ઈન્કલુઝિવ, એક્સિસિબલ એન્ડ પાર્ટિસિપેટિવ' હતી. આપેલ બંને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ (24 જાન્યુઆરી), 2022ની થીમ 'ચેન્જિંગ કોર્સ, ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન’ હતી. આપેલ પૈકી એક પણ નહીં 12મા રાષ્ટ્રીય મતદાતા દિવસ (25 જાન્યુઆરી)ની થીમ 'મેકિંગ ઈલેકશન્સ ઈન્કલુઝિવ, એક્સિસિબલ એન્ડ પાર્ટિસિપેટિવ' હતી. આપેલ બંને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ (24 જાન્યુઆરી), 2022ની થીમ 'ચેન્જિંગ કોર્સ, ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન’ હતી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021 અનુસાર, ગુજરાતમાં સૌથી વધુ વનાવરણમાં વધારો ક્યા જિલ્લામાં થયો ? ભાવનગર રાજકોટ ડાંગ કચ્છ ભાવનગર રાજકોટ ડાંગ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP