સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકોની એક સંખ્યાના અંકોના સ્થાનની ફેરબદલી કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 9 વધુ છે, તો મૂળ સંખ્યા કયા વિકલ્પમાં આપેલી છે ?
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક શાળાના ખેલાડીઓ પૈકી બાસ્કેટ બોલ, હોકી અને ક્રિકેટ ટીમમાં 20 ખેલાડી છે. બાસ્કેટ બોલ અને હોકી રમતા 12 ખેલાડી છે. હોકી અને ક્રિકેટ રમતા 11 ખેલાડી છે. ક્રિકેટ અને બાસ્કેટ બોલ રમતા 10 ખેલાડી છે. 5 ખેલાડી ત્રણેય રમત રમે છે. તો કુલ ખેલાડી કેટલા ?