Gujarat Police Constable Practice MCQ એક રકમને 90 પુરુષો અને કેટલિક મહિલાઓ વચ્ચે 18:21ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો દરેક પુરુષને 8 રૂપિયા અને મહિલાને 7 રૂ. મળે, તો મહિલાની સંખ્યા કેટલી હશે ? 90 100 120 70 90 100 120 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા - 1860 ની છેલ્લી કલમ - આતંકવાદી ગતિવિધિ માટે સજા બાબતે છે. રાષ્ટ્ર વિરૂધ્ધ ગુનો બદલ સજા બાબતે છે. ગુનાનો પ્રયાસ કરવા બદલ સજા બાબતે છે. કોમી હિંસા બદલ સજા બાબતે છે. આતંકવાદી ગતિવિધિ માટે સજા બાબતે છે. રાષ્ટ્ર વિરૂધ્ધ ગુનો બદલ સજા બાબતે છે. ગુનાનો પ્રયાસ કરવા બદલ સજા બાબતે છે. કોમી હિંસા બદલ સજા બાબતે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ચોરીની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ? ચોરી કરેલી વસ્તુ બીજી કોઈ વ્યકિતના કબજામાં હોવી જરૂરી છે. ચોરી હંમેશા જંગમ મિલકતની થાય છે. ચોરીના ભયનું તત્વ હોતું નથી આપેલ તમામ ચોરી કરેલી વસ્તુ બીજી કોઈ વ્યકિતના કબજામાં હોવી જરૂરી છે. ચોરી હંમેશા જંગમ મિલકતની થાય છે. ચોરીના ભયનું તત્વ હોતું નથી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતી ભાષાના હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું અવસાન થયું. તેના વિશે નીચેનું કયું વિધાન અસત્ય છે ? તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી. વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં. વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો. તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા. તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી. વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં. વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો. તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ માણસોમાં થતો ફલોસેસીસ નામનો રોગ પાણીમાં કયા તત્વના વધારે પ્રમાણને કારણે સંભવી શકે ? ફલોરાઇડ મેગ્નેશિયમ કેલ્શિયમ કાર્બન ફલોરાઇડ મેગ્નેશિયમ કેલ્શિયમ કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઇન્ડિયન પીલન કોડ - 1860 મુજબ કોઈ સ્ત્રીને ટીપ્પણી કરવામાં આવે તો નીચેનામાંથી કઈ કલમ શિક્ષા થઈ શકે ? 376 352 509 374 376 352 509 374 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP