સમય અને અંતર (Time and Distance)
એક ટ્રેન 90 Km/hr ની ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પાર કરે છે. તો ટ્રેનની લંબાઈ મીટરમાં શોધો.

250 મીટર
150 મીટર
300 મીટર
175 મીટર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
ત્રણ બસની ઝડપ 2 : 3 : 4 ના ગુણોત્તરમાં છે. એક સરખું અંતર કાપવા માટે નીચેમાંથી કયો ગુણોત્તર મુજબ સમય લાગશે.

4 : 3 : 2
2 : 3 : 4
4 : 3 : 6
6 : 4 : 3

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક વ્યક્તિ 250 મીટર પહોળી સડકને 75 સેકન્ડમાં પાર કરે છે તો તે વ્યક્તિની ઝડપ કલાકના કેટલા કિ.મી. છે ?

18
20
12
15

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક ટ્રેનની ઝડપ 108 Km/hr છે. તો તેની ઝડપ કેટલા m/s હશે ?

30
10.8
38.8
18

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP