Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક ટેબલને રૂ.900 માં વેચતાં દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ.1215 માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ? 60% 30% 50% 40% 60% 30% 50% 40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'ભવાઇ' માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ? કટાક્ષ સમાજદર્પણ ભક્તિરસ ઉપદેશ કટાક્ષ સમાજદર્પણ ભક્તિરસ ઉપદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “ઉદાસીન" -શબ્દનો વિરૂધાર્થી શબ્દ જણાવો ? ઉદાસ ઉત્સાહી આનંદ આનંદી ઉદાસ ઉત્સાહી આનંદ આનંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ધોની 20 દડામાં અનુક્રમે 2,1,4,2,3,4,1,4,1,1,6,6,4,1,2,1,2,1,2,6,6 રન ફટકારે છે. તો તેના રનનો મધ્યક અને બહુલક અનુક્રમે ___ અને ___ હશે. 3 અને 3 આપેલ પૈકી એક પણ નહીં 3 અને 4 3 અને 2 3 અને 3 આપેલ પૈકી એક પણ નહીં 3 અને 4 3 અને 2 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District બિહુ નૃત્ય ક્યા રાજયનું છે ? બિહાર બંગાળ આસામ ઓરિસ્સા બિહાર બંગાળ આસામ ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District Make verb of the word 'Central'. Centralize Centrally Descentral Centran Centralize Centrally Descentral Centran ANSWER DOWNLOAD GUJARATI MCQ APP