Talati Practice MCQ Part - 5
એક વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ 900માં વેચે છે. ઘડિયાળોને 20% નફાથી અને 20% નુકસાનથીએ પ્રમાણે વેચાય છે તો વાસ્તવમાં તેને નફો કે નુકસાન કેટલા ટકા થાય ?
Talati Practice MCQ Part - 5
એક સરખી બે રકમની બે ડિપોઝીટને બે જુદી જુદી બેંકમાં 20% લેખે 25 વર્ષ અને 5 વર્ષ માટે મુકે છે. જો તેના વ્યાજનો તફાવાર 122 હોય તો ક્રમ શોધો ?