સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ? તાંબુ પારો સોનુ ચાંદી તાંબુ પારો સોનુ ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોને આંચળ હોય છે ? દેડકો ચામાચીડિયું માછલી કબુતર દેડકો ચામાચીડિયું માછલી કબુતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કોહોલિક પાણી વધુ પડતા પીવાથી કોને નુકસાન થાય છે ? લીવર કિડની ફેફસાં હૃદય લીવર કિડની ફેફસાં હૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જો ધાતુ વાયરનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેનો અવરોધ શું થશે ? એક જ રહે બમણો ચોથા ભાગનો થશે અડધો એક જ રહે બમણો ચોથા ભાગનો થશે અડધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોટેશિયમ નાઇટ્રેટનો વધારે ઉપયોગ શામા થાય છે ? ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં કાચના ઉત્પાદનમાં મીઠાના ઉત્પાદનમાં દવા બનાવવામાં ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં કાચના ઉત્પાદનમાં મીઠાના ઉત્પાદનમાં દવા બનાવવામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિરીયોડીક ટેબલ - ઘટક કોષ્ટકમાં છેલ્લે 118 નો અણુ-આંક ધરાવતા રસાયણ / ઘટકનું નામ શું છે ? ઓગેનેસોન ટેનેસાઈન મોસ્કોવિયમ નિહોનિયમ ઓગેનેસોન ટેનેસાઈન મોસ્કોવિયમ નિહોનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP