સામાન્ય વિજ્ઞાન (General Science)
ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ?

નીલ આર્મસ્ટ્રોંગ
કલ્પના ચાવલા
યુરી ગાગરીન
સુનિતા વિલિયમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે પૈકી કઈ જોડી સાચી છે ?

વિટામીન - એ - એનીમીયા
વિટામીન - કે - ઝેરોપ્થેલ્મીયા
વિટામીન - ડી - સુકતાન
વિટામીન - ઈ - રતાંધણાપણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓપ્ટીકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ નીચેના પૈકી શામાં થાય છે ?

નેટવર્ક
હાર્ડવેર
સોફટવેર
આપેલ પૈકી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP