સામાન્ય વિજ્ઞાન (General Science) કયા બ્લડગ્રુપવાળા વ્યક્તિને 'સાર્વજનિક દાતા' કહે છે ? B A AB O B A AB O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્સ-રેના શોધક કોણ હતા ? હાઈમર રૂથરફોર્ડ વિલ્હેમ રોન્જન ટી.એચ.માઈન હાઈમર રૂથરફોર્ડ વિલ્હેમ રોન્જન ટી.એચ.માઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "CFC" (Chlorofluorocarbons) ગેસનાં ઉત્પાદન માટે પ્રતિબંધ મૂકવા માટેની માંગ કરવામાં આવેલી હતી, તેનો ઉપયોગ શેમાં કરવામાં આવતો હતો ? રેફ્રિજરેટ રાંધણ ગેસ ટ્યુબ લાઈટ ટેલિવિઝન રેફ્રિજરેટ રાંધણ ગેસ ટ્યુબ લાઈટ ટેલિવિઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રામ ચરબી ___ કિલો કેલરી શક્તિ આપે છે. 4 કિલો કેલરી 7 કિલો કેલરી 9 કિલો કેલરી આપેલ પૈકી એક પણ નહીં 4 કિલો કેલરી 7 કિલો કેલરી 9 કિલો કેલરી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય તાપમાને (30° C થી વધુ) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે ? યુરેનિયમ ટિન સોડિયમ ગેલિયમ યુરેનિયમ ટિન સોડિયમ ગેલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચામાચીડિયા અંધારામાં ઊડી શકે છે કારણ કે તે ___ ઉત્સર્જિત કરે છે. અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો રેડિયો તરંગો ક્ષ-કિરણો માઇક્રોવેવ્ઝ અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો રેડિયો તરંગો ક્ષ-કિરણો માઇક્રોવેવ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP