સામાન્ય વિજ્ઞાન (General Science) સ્વાઈન ફ્લુ કયા વાયરસથી ફેલાય છે ? T1N1 C1D1 H1N1 B1N1 T1N1 C1D1 H1N1 B1N1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડીઝલ એન્જિનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે ? રૂડોલ્ફ જ્યોર્જ સ્ટીવન્સન રોબર્ટ ફલ્ટન જ્યોર્જ મેકડમ રૂડોલ્ફ જ્યોર્જ સ્ટીવન્સન રોબર્ટ ફલ્ટન જ્યોર્જ મેકડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રીન હાઉસ કોના સંબંધિત છે ? સુપોષકતાકરણ વૈશ્વિક તાપમાન વધારો રસોડા બાગકામ ધાબા બાગકામ સુપોષકતાકરણ વૈશ્વિક તાપમાન વધારો રસોડા બાગકામ ધાબા બાગકામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુષ્પમાં વજ્રચક્રની ઉપર આવેલી રંગીન પાંદડીઓને શું કહેવામાં આવે છે ? પુંકેસરચક્ર વજ્રચક્ર દલચક્ર પુષ્પાસન પુંકેસરચક્ર વજ્રચક્ર દલચક્ર પુષ્પાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાનું દબાણ માપવાના સાધનને શું કહે છે ? પ્રેશર પંપ એરમીટર હેડ પંપ બેરોમીટર પ્રેશર પંપ એરમીટર હેડ પંપ બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણનું કયુ પડ/થર બિનતારી સંદેશ રવાનગી માટે જવાબદાર છે ? થર્મોસ્ફિયર સ્ટ્રેટોસ્ફીયર મેસોસ્ફીયર ટ્રોપોસ્ફીયર થર્મોસ્ફિયર સ્ટ્રેટોસ્ફીયર મેસોસ્ફીયર ટ્રોપોસ્ફીયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP