પર્યાવરણ (The environment)
જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે -900C થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહે છે ?

સમતાપ આવરણ
મધ્યાવરણ
ક્ષોભ આવરણ
ક્ષોભસીમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
ભારતમાં આવેલ રામસર આર્દ્રભૂમિ વિશે સાચું શું છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ રાજસ્થાન આવેલી છે.
ભારતમાં કુલ 42 રામસર આવેલી છે જે પૈકી ગુજરાતમાં એક માત્ર નળ સરોવરનો સમાવેશ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
પંજાબ અને હરિયાણામાં શિયાળાની મોસમમાં ખેડુતો જે પાકની વધેલી વસ્તુઓ બાળે છે અને દિલ્હીમાં પ્રદૂષણ થાય છે તે કયા પાકની વધેલી વસ્તુઓ છે ?

ઘઉં અને રોકડિયા પાક
ચોખા
ચોખા અને રોકડિયા પાક
ચોખા અને ઘઉં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
એન્ટાર્કટિકાના 36 માં ભારતીય વૈજ્ઞાનિક અભિયાન (Indian scientific expedition) (36-ISEA)નો મુખ્ય / ઝોક વિસ્તાર કયો છે ?

ભૂસ્ખલનનો અભ્યાસ
ભૂમિ સર્વેક્ષણ
અશ્મિઓનો અભ્યાસ
વાતાવરણ ફેરફાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
શીત કટિબંધીય (ધ્રુવ) પ્રદેશમાં ક્ષોભાવરણ કેટલા કિ.મી. ઊંચાઈ સુધી જોવા મળે છે ?

12 કિ.મી.
20 કિ.મી.
16 કિ.મી.
8 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP