સામાન્ય વિજ્ઞાન (General Science) ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ? ઈથેન મિથેન પ્રોપેન બ્યુટેન ઈથેન મિથેન પ્રોપેન બ્યુટેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીના ઉંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે ? અશ્વગંધા કરંજ ગળો સર્પગંધા અશ્વગંધા કરંજ ગળો સર્પગંધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહેવાય ? હિલિયોપથી હાઈડ્રોપથી નેચરોપથી હોમિયોપથી હિલિયોપથી હાઈડ્રોપથી નેચરોપથી હોમિયોપથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેન્જામિન ફ્રેન્કલીને નીચેનામાંથી કઈ શોધ કરી હતી ? રેડિયો હાઈગ્રોમીટર બાયફોકલ ચશ્મા બેરોમીટર રેડિયો હાઈગ્રોમીટર બાયફોકલ ચશ્મા બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂષિત પાણીથી નીચેના પૈકી કયો રોગ થતો નથી ? કોલેરા ટાઈફોઈડ ક્ષય (ટી.બી) ઝાડા કોલેરા ટાઈફોઈડ ક્ષય (ટી.બી) ઝાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન-ડી ની ઉણપથી ___ રોગ થાય છે. ચીલોસીસ સ્કર્વી પેલાગ્રા રિકેટસ ચીલોસીસ સ્કર્વી પેલાગ્રા રિકેટસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP