કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સુધારા સફળતાપૂર્વક પૂર્ણ કરનારું દેશનું છઠ્ઠું રાજ્ય કયું બન્યું ? પશ્ચિમ બંગાળ કર્ણાટક રાજસ્થાન ગોવા પશ્ચિમ બંગાળ કર્ણાટક રાજસ્થાન ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નેશનલ હેલ્થ ઓથોરિટીના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? શ્રીપદ નાઈક રાજીવ કુમાર રામસેવક શર્મા ઈન્દુ ભૂષણ શ્રીપદ નાઈક રાજીવ કુમાર રામસેવક શર્મા ઈન્દુ ભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે સાપ કરડાની સારવાર અંગે સહાય માટે 'સ્નેકપીડિયા' મોબાઈલ એપ શરૂ કરી ? કર્ણાટક કેરળ તમિલનાડુ પંજાબ કર્ણાટક કેરળ તમિલનાડુ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોન્ફેડરેશન ઓફ વિમેન એન્ટરપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE)એ કઈ સંસ્થા સાથે મળીને 'સ્વાવલંબન સશક્ત-મેગા કેમ્પઈન' શરૂ કર્યું ? DRDO ECGC SIDBI LIC DRDO ECGC SIDBI LIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય વર્ષ 2018માં 69.4 વર્ષથી વધીને વર્ષ 2019માં ___ વર્ષ થયું. 72.5 70.1 69.7 71.8 72.5 70.1 69.7 71.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) RBI દ્વારા મોનેટરી પોલિસી કમિટીની દ્વિમાસિક સમીક્ષા બેઠકમાં રેપોરેટ કેટલો રાખવામાં આવ્યો ? 4% 4.50% 4.25% 4.75% 4% 4.50% 4.25% 4.75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP