સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે રાસાયણિક તત્ત્વ અને તેના શોધકની જોડ આપી છે તે પૈકી કઈ સાચી નથી ? નાઈટ્રોજન - ડેનિયલ રૂથરફોર્ડ ટાઈટેનિયમ - સર હમ્ફ્રી ડેવી મેંગેનીઝ - જોહન ગ્હાન સિલિકોન - જોન્સ બર્ઝેલિયસ નાઈટ્રોજન - ડેનિયલ રૂથરફોર્ડ ટાઈટેનિયમ - સર હમ્ફ્રી ડેવી મેંગેનીઝ - જોહન ગ્હાન સિલિકોન - જોન્સ બર્ઝેલિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી ફલોરેસન્ટ ટ્યુબ લાઈટ "Fluorescent Tube Light" ઉપર શું લખાણ લખવામાં આવે છે ? 6500 K 273 K 220 K 9000 K 6500 K 273 K 220 K 9000 K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રાણીની આયુષ્ય મર્યાદા સૌથી વધુ છે ? મગર કાચબો હાથી ઉરાંગઉટાંગ મગર કાચબો હાથી ઉરાંગઉટાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહન વ્યવહારના ક્ષેત્રમાં "Hyperloop one" નો અર્થ શું થાય છે ? આપેલ પૈકી કોઈ પણ નહીં આપેલ બંને વાક્યો કોઈપણ જગ્યાએ ઉભા રહ્યા સિવાય ટ્રેનનો પ્રવાસ માણસો અને સામાનનું, વિમાનની ગતિથી પણ જમીન ઉપર વહન કરવું. આપેલ પૈકી કોઈ પણ નહીં આપેલ બંને વાક્યો કોઈપણ જગ્યાએ ઉભા રહ્યા સિવાય ટ્રેનનો પ્રવાસ માણસો અને સામાનનું, વિમાનની ગતિથી પણ જમીન ઉપર વહન કરવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષનો હોય છે ? 76 12 106 72 76 12 106 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફેધમ નીચે પૈકી કયા પરિણામને માપવાનો એકમ છે ? દ્રવ્યમાન ઊંડાઈ ઊંચાઈ દબાણ દ્રવ્યમાન ઊંડાઈ ઊંચાઈ દબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP