સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદ માપક યંત્ર દ્વારા વરસાદની માપણી શામાં થાય છે ? મીમી / સેમી. ઇંચમાં ચો.મી.માં અંશમાં ફૂટમાં મીમી / સેમી. ઇંચમાં ચો.મી.માં અંશમાં ફૂટમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે ? એલ્યુમિનિયમ સોડિયમ ઝીંક તાંબુ એલ્યુમિનિયમ સોડિયમ ઝીંક તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવા એ શું છે ? તત્વ સંયોજન મિશ્રણ પરમાણુ તત્વ સંયોજન મિશ્રણ પરમાણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરસોનિક એટલે શું ? ઘોંઘાટ ધીમો અવાજ પડઘો અવાજથી વધારે ઝડપ ઘોંઘાટ ધીમો અવાજ પડઘો અવાજથી વધારે ઝડપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સંયોજન નથી ? મીઠું ખાંડ પારો પાણી મીઠું ખાંડ પારો પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સિનેમા યંત્રમાંથી ઉદ્ભવતા પ્રકાશના કિરણો પડદા ઉપર શા કારણે પહોળા પ્રસરે છે ? ધ્રુવીકરણ વ્યાપ્તિકરણ વિભાજન વિવર્તન ધ્રુવીકરણ વ્યાપ્તિકરણ વિભાજન વિવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP