સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ? એમોનીયો કળી ચૂનો ફટકડી (એલમ) ફેરિક ક્લોરાઈડ એમોનીયો કળી ચૂનો ફટકડી (એલમ) ફેરિક ક્લોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે ? 14.0 7.0 8.0 14.0 7.0 8.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યથી ગ્રહોના વધતા અંતરના પ્રમાણે તેમને ગોઠવો. 1) શુક્ર 2) મંગળ 3) પૃથ્વી 4) બુધ 1, 3, 4, 2 4, 1, 3, 2 4, 1, 2, 3 3, 2, 4, 1 1, 3, 4, 2 4, 1, 3, 2 4, 1, 2, 3 3, 2, 4, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોઈપણ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઈલેક્ટ્રોન સમાઈ શકે તે શોધવાનું સૂત્ર કયું છે ? 2n N² 2n² 4n 2n N² 2n² 4n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થાય છે ? એક પણ નહીં શીતળા ડાયાબિટીસ પોલિયો એક પણ નહીં શીતળા ડાયાબિટીસ પોલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રિક સગડી, થર્મોસ, સોલાર વોટર હીટર વગેરેમાં કયા ગ્લાસનો ઉપયોગ થાય છે ? ઓપ્ટિકલ ફાઈબર ગ્લાસવુલ ટફન ગ્લાસ ફોટોક્રોમિક ગ્લાસ ઓપ્ટિકલ ફાઈબર ગ્લાસવુલ ટફન ગ્લાસ ફોટોક્રોમિક ગ્લાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP