સામાન્ય વિજ્ઞાન (General Science) 'હોકાયંત્ર'નો ઉપયોગ શું છે ? વિમાનની ઊંચાઈ માપવા દરીયાની ઊંડાઈ માપવા વાતાવરણનું દબાણ માપવા દિશા જાણવા વિમાનની ઊંચાઈ માપવા દરીયાની ઊંડાઈ માપવા વાતાવરણનું દબાણ માપવા દિશા જાણવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ? પ્રકાશની શક્તિ સમય પ્રકાશ તીવ્રતા અંતર પ્રકાશની શક્તિ સમય પ્રકાશ તીવ્રતા અંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુક્લિયર રિએક્ટર બનાવવા માટે નીચેનામાંથી શું ખુબ જરૂરી છે ? ઝરકોનિયમ કોબાલ્ટ કેલ્શિયમ ટંગસ્ટન ઝરકોનિયમ કોબાલ્ટ કેલ્શિયમ ટંગસ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના પરિભ્રમણમાં સૌથી વધારે સમય નીચેનાં ગ્રહો પૈકી, કોને લાગે છે ? નેપ્ચ્યુન પૃથ્વી ગુરૂ શનિ નેપ્ચ્યુન પૃથ્વી ગુરૂ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર સેવાઓ વહીવટ રાજ્યસરકારો હસ્તક ક્યારથી મૂકાયો ? 1954 1951 1956 1952 1954 1951 1956 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આયોડીન યુક્ત મીઠામાં ઉત્પાદન સમયે કેટલું આયોડિન હોવું જોઈએ ? 50 ppm 30 ppm 15 ppm 10 ppm 50 ppm 30 ppm 15 ppm 10 ppm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP