સામાન્ય વિજ્ઞાન (General Science)
મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પધ્ધતિને શું કહેવાય છે ?

ટીશ્યુકલ્ચર
સીલ્વીકલ્ચર
એપીકલ્ચર
ટેક્સીડરમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
GERC નું પૂરું નામ જણાવો ?

આપેલ માંથી કોઈ નહી
ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન
ગુજરાત ઇલેક્ટ્રિસીટી રૂરલ કોર્પોરેશન
ગુજરાત એનર્જી રીસર્ચ સેન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પિરીયોડીક ટેબલ શું છે ?

સમય દર્શાવતો ચાર્ટ
વિવિધ આકાર દર્શાવતો ચાર્ટ
ત્રિકોણમિતીય માપ દર્શાવતો ચાર્ટ
તત્વોની માહિતી આપતો ચાર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP