સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીના ઉંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે ? અશ્વગંધા ગળો કરંજ સર્પગંધા અશ્વગંધા ગળો કરંજ સર્પગંધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશનો હવામાં વેગ ___ માઈલ્સ / સેકન્ડ ? 3 × 10⁶ 186000 18600 3 લાખ 3 × 10⁶ 186000 18600 3 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુમોનિયા શેનો ગંભીર રોગ છે ? ફેફસાનો આંતરડાનો હૃદયનો યકૃતનો ફેફસાનો આંતરડાનો હૃદયનો યકૃતનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતે પોતાના અણુધડાકાઓ કયા કર્યા હતા ? નેવાડા કાહુટા પોખરણ ટ્રોમ્બે નેવાડા કાહુટા પોખરણ ટ્રોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું વિટામિન છે ? રીબોફ્લાવીન કેરાટીન એડ્રીનાલીન ઈન્સ્યુલિન રીબોફ્લાવીન કેરાટીન એડ્રીનાલીન ઈન્સ્યુલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવશરીરનું ક્યું અંગ શરીરમાંથી કાર્બન ડાયોકસાઈડ દૂર કરવા માટે જવાબદાર છે ? કિડની ફેફસાં રક્ત મૂત્રમાર્ગ કિડની ફેફસાં રક્ત મૂત્રમાર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP