સામાન્ય વિજ્ઞાન (General Science) હેવી વોટરનું બીજું નામ શું છે ? યુગોરીમ હેવીરેમ સોનેરીયમ ડયુટેરીયમ યુગોરીમ હેવીરેમ સોનેરીયમ ડયુટેરીયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ વિટામીન - એ નું પૂર્વગામી સ્વરૂપ છે. રેટિનોલ વિટામિન - ડી કેરોટીન ફોસ્ફરસ રેટિનોલ વિટામિન - ડી કેરોટીન ફોસ્ફરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોખરણના અણુ ધડાકાઓ સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડવામાં આવ્યું ? ડૉ.રામન અબ્દુલ કલામ બાજપેઈ નારલીકર ડૉ.રામન અબ્દુલ કલામ બાજપેઈ નારલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે વહાણ નદીમાંથી દરિયામાં પ્રવેશે છે ત્યારે શું થાય છે ? તે થોડુંક નીચે આવે છે તે થોડુંક ઊંચું આવે છે જ્યારે તે પ્રવેશે છે ત્યારે દરિયાની ઊંડાઈ ઉપર આધાર રાખે છે. તે સરખી સપાટીએ રહે છે તે થોડુંક નીચે આવે છે તે થોડુંક ઊંચું આવે છે જ્યારે તે પ્રવેશે છે ત્યારે દરિયાની ઊંડાઈ ઉપર આધાર રાખે છે. તે સરખી સપાટીએ રહે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા મૂળમાં ખોરાક સંગ્રહ થતો નથી ? ગાજર મૂળા વડવાઈ બીટ ગાજર મૂળા વડવાઈ બીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) C.N.G. શું છે ? કોન્સોલિડેટેડ નેશનલ ગ્રોથ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કાર નેચરલ ગેસ કમ્પ્યુટરાઈઝડ નેચરલ ગેસ કોન્સોલિડેટેડ નેશનલ ગ્રોથ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કાર નેચરલ ગેસ કમ્પ્યુટરાઈઝડ નેચરલ ગેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP