સામાન્ય વિજ્ઞાન (General Science) એક્સ-રેની શોધ કોણે કરી હતી ? રોન્ટેઝન મેડમ ક્યુરી ઝેનર આર્કિમીડીઝ રોન્ટેઝન મેડમ ક્યુરી ઝેનર આર્કિમીડીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રાહક સુરક્ષા ધારો કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો ? 1986 1989 1981 1984 1986 1989 1981 1984 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોણ ચુંબકથી આકર્ષાતું નથી ? કોપર કોબાલ્ટ નિકલ ફેરસ કોપર કોબાલ્ટ નિકલ ફેરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ પદ્ધતિ "હાઈડ્રોપોનિક્સ" ખેતીની સાથે સંબંધિત છે ? વોટર કલ્ચર સેન્ડ કલ્ચર આપેલ તમામ ગ્રેવલ કલ્ચર વોટર કલ્ચર સેન્ડ કલ્ચર આપેલ તમામ ગ્રેવલ કલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે ? જિંક રેડિયમ યુરેનિયમ પારો જિંક રેડિયમ યુરેનિયમ પારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની સપાટીથી વાતાવરણનું આવરણ આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી પથરાયેલું છે ? 800 1200 600 1000 800 1200 600 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP