સામાન્ય વિજ્ઞાન (General Science)
મેલેરિયાના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી વપરાય છે ?

કલોરોક્વીન
ક્લોરીન
ડીસ્પ્રીન
કોટ્રીમોક્ષાઝોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓઝોન સ્તરના ભંગાણ માટે CFC શેમાંથી બને છે ?

યંત્રો-મશીનરીમાંથી
આપેલ તમામ
ફ્રીઝ-એરકન્ડિશનરમાંથી
ટીવી અને વોશિંગ મશીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP