સામાન્ય વિજ્ઞાન (General Science) સર્પગંધામાંથી શું મળી આવે છે ? રીસ્પીન નિકોટીન ક્વિનાઈન મોર્ફીન રીસ્પીન નિકોટીન ક્વિનાઈન મોર્ફીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાના દબાણને માપવા વપરાતા યંત્રને શું કહે છે ? માઈક્રોમીટર થર્મોમીટર ગેલ્વેનોમીટર બેરોમીટર માઈક્રોમીટર થર્મોમીટર ગેલ્વેનોમીટર બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળકને 9 માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે ? ત્રિગુણી બી.સી.જી પેન્ટાવેલન્ટ ઓરી ત્રિગુણી બી.સી.જી પેન્ટાવેલન્ટ ઓરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સજીવ ઉભયજીવી છે ? શાહમૃગ કાચબો ઊંટ ડોલ્ફિન શાહમૃગ કાચબો ઊંટ ડોલ્ફિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીનું કયું પોષક તત્વ ઈંડામાં હોતું નથી ? કેલ્શિયમ વિટામીન સી પ્રોટીન વિટામીન એ કેલ્શિયમ વિટામીન સી પ્રોટીન વિટામીન એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસોમાં 'ફ્લોરોસીસ' નામનો થતો રોગ પાણીમાં નીચેના કયા તત્વના વધારે પ્રમાણને કારણે સંભવી શકે ? મેગ્નેશિયમ કેલ્શિયમ કાર્બન ફલોરાઈડ મેગ્નેશિયમ કેલ્શિયમ કાર્બન ફલોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP