સામાન્ય વિજ્ઞાન (General Science)
સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
હવાની ગતિ
અવાજની ગતિથી ઓછી ગતિ
અવાજની ગતિથી વધારે ગતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પાણી શેનું બનેલું છે ?

ઓક્સિજન - થોરિયમ
હાઈડ્રોજન - ઓક્સિજન
હાઈડ્રોજન - ગંધક
પોટાશ - હાઈડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરતું ઉપકરણ કયું છે ?

ગેલ્વેનોમીટર
ઈલેક્ટ્રિક બેલ
વિદ્યુત મોટર
વિદ્યુત જનરેટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP