સામાન્ય વિજ્ઞાન (General Science) એન્ટીબાયોટિક્સ કોને નષ્ટ કરે છે ? વાઈરસ પ્રજીવક બેક્ટેરિયા ફૂગ વાઈરસ પ્રજીવક બેક્ટેરિયા ફૂગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કુમળાં તડકામાંથી કયું વિટામીન મળે છે ? સી ડી બી એ સી ડી બી એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 એકર એટલે કેટલા ચોરસ વાર ? 3840 4001 4840 1000 3840 4001 4840 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ? ઓટોસિજન એનાટોમી ઓટોપ્સી ઓટોગ્રાફ ઓટોસિજન એનાટોમી ઓટોપ્સી ઓટોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભેજ એ પાણીનું કયું સ્વરૂપ છે ? પ્રવાહી ઘન અચળ વાયુ પ્રવાહી ઘન અચળ વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 પ્રકાશવર્ષ = ___ કિ.મી. 9.46 × 10⁹ 9.46 × 10¹⁴ 9.46 × 10¹² 9.46 × 10¹⁰ 9.46 × 10⁹ 9.46 × 10¹⁴ 9.46 × 10¹² 9.46 × 10¹⁰ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP