સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે ? બુધ ગુરુ શુક્ર શનિ બુધ ગુરુ શુક્ર શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે ? 8.1 લીટર 5.7 લીટર 2.2 લીટર 9.3 લીટર 8.1 લીટર 5.7 લીટર 2.2 લીટર 9.3 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો પદાર્થ ક્ષાર છે ? કોસ્ટિક સોડા ખાવાનો સોડા ચૂનાનું પાણી હાઇડ્રોક્લોરિક એસિડ કોસ્ટિક સોડા ખાવાનો સોડા ચૂનાનું પાણી હાઇડ્રોક્લોરિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ વિવિધ પ્રકારનાં ડર (ફોબીયા)ને યોગ્ય રીતે જોડો.1. ઝીનોફોબિયા2. એક્રોફોબીયા 3. ટ્રાઈપેનોફોબીયા 4. આર્સનફોબીયા અ. ઊંચાઈનો ડર બ. ઈન્જેકશનનો ડર ક. આગનો ડરડ. અજાણ્યા, અપરિચિત, વિદેશી વ્યક્તિનો ડર 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ડ, 2-અ, 3-બ, 4-ક 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ડ, 2-અ, 3-બ, 4-ક 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-બ, 3-અ, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે ? હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્સ-રેના શોધક કોણ હતા ? રૂથરફોર્ડ ટી.એચ.માઈન હાઈમર વિલ્હેમ રોન્જન રૂથરફોર્ડ ટી.એચ.માઈન હાઈમર વિલ્હેમ રોન્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP