સામાન્ય વિજ્ઞાન (General Science) જર્મન સિલ્વર બનાવવામાં કયા ધાતુનો ઉપયોગ થતો નથી ? તાંબુ સિલ્વર જસત નિકલ તાંબુ સિલ્વર જસત નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું ? સી. વી. રામન જગદીશચંદ્ર બોઝ પ્રફુલ્લચંદ્ર રોય હોમી ભાભા સી. વી. રામન જગદીશચંદ્ર બોઝ પ્રફુલ્લચંદ્ર રોય હોમી ભાભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું RDX નું બીજું નામ છે ? સાઈનોહાઈડ્રીન સાયકલોહેકઝાન ડેક્ષટ્રાન સાઈકલોનાઈટ સાઈનોહાઈડ્રીન સાયકલોહેકઝાન ડેક્ષટ્રાન સાઈકલોનાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીમાં અંશતઃ ત્રાંસી ડુબાડેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું ___ છે. વિભાજન ધ્રુવીભવન પરાવર્તન વક્રીભવન વિભાજન ધ્રુવીભવન પરાવર્તન વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય ? વાસ્તવિક અને ચત્તુ આભાસી અને ચત્તુ આભાસી અને ઉલટું વાસ્તવિક અને ઉલટું વાસ્તવિક અને ચત્તુ આભાસી અને ચત્તુ આભાસી અને ઉલટું વાસ્તવિક અને ઉલટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધનુષની પણછને ખેંચવામાં આવે ત્યારે કઈ ઊર્જા સંગ્રહિત થાય છે ? ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા ઉષ્મા ઊર્જા સ્નાયુ ઊર્જા ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા ઉષ્મા ઊર્જા સ્નાયુ ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP