સામાન્ય વિજ્ઞાન (General Science) સાયકલ અને અન્ય વાહનોમાં બોલ બેરિંગ વપરાય છે કારણ કે- એક્સલ અને પેંડા વચ્ચેનો ઇફેક્ટીવ એરીયા ઘટે છે. આપેલ પૈકી એક પણ નહીં પૈડું અને એક્સલ વચ્ચેનો ખરેખર ગાળો ઘટે છે અને ગતિ વધે છે. આપેલ બંને એક્સલ અને પેંડા વચ્ચેનો ઇફેક્ટીવ એરીયા ઘટે છે. આપેલ પૈકી એક પણ નહીં પૈડું અને એક્સલ વચ્ચેનો ખરેખર ગાળો ઘટે છે અને ગતિ વધે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોખરણના અણુ ધડાકાઓ સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડવામાં આવ્યું ? ડૉ.રામન અબ્દુલ કલામ નારલીકર બાજપેઈ ડૉ.રામન અબ્દુલ કલામ નારલીકર બાજપેઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોકેટ ન્યૂટનની ગતિના કયા નિયમ અનુસાર કાર્ય કરે છે ? ત્રીજા બીજા પ્રથમ એક પણ નહિ ત્રીજા બીજા પ્રથમ એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એવો કયો પદાર્થ છે કે જે રક્તવાહિનીમાં ગંઠાઈ જતા અટકાવે છે ? થાઈરોક્સિન પેસપીસ હિપારીન હિમોગ્લોબીન થાઈરોક્સિન પેસપીસ હિપારીન હિમોગ્લોબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) H5N1 કયા રોગનો વાયરસ છે ? બર્ડ ફ્લુ સ્વાઈન ફ્લુ ચિકનગુનિયા ડેન્ગ્યુ બર્ડ ફ્લુ સ્વાઈન ફ્લુ ચિકનગુનિયા ડેન્ગ્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ? લોહત્તત્વ પ્રોટીન વિટામિન આયોડિન લોહત્તત્વ પ્રોટીન વિટામિન આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP