સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના વાક્યો પૈકી કયું વાક્ય / વાક્યો સાચા છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં એક માણસ પાણીમાં પડેલ સિક્કાને જુવે છે અને તે સિક્કો છે તેની કરતાં વધારે પાસે દેખાય છે. એક માણસ પાણી માંથી પાણી ઉપર રહેલ સિક્કાને જુવે છે ત્યારે હોય તેનાં કરતા વધારે ઉંચાઈ ઉપર સિક્કો દેખાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં એક માણસ પાણીમાં પડેલ સિક્કાને જુવે છે અને તે સિક્કો છે તેની કરતાં વધારે પાસે દેખાય છે. એક માણસ પાણી માંથી પાણી ઉપર રહેલ સિક્કાને જુવે છે ત્યારે હોય તેનાં કરતા વધારે ઉંચાઈ ઉપર સિક્કો દેખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીના કયા લક્ષણો વિટામીન-B2 રાઈબોફલેવીનની ખામીને લીધે થાય છે ? એન્ગ્યુલર સ્ટોમેટાઈટીસ (બંને હોઠના ખૂણા પર કાપા પડવા) ચીલોસીસ (હોઠ પર કાપા) ગ્લોસાઈટીસ (જીભ લાલ થવી) આપેલ તમામ એન્ગ્યુલર સ્ટોમેટાઈટીસ (બંને હોઠના ખૂણા પર કાપા પડવા) ચીલોસીસ (હોઠ પર કાપા) ગ્લોસાઈટીસ (જીભ લાલ થવી) આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લાલ રક્ત કણોનો સામાન્ય જીવન કાળ કેટલો હોય છે ? 10 કલાક 30-40 દિવસ 360 દિવસ 100-120 દિવસ 10 કલાક 30-40 દિવસ 360 દિવસ 100-120 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુજરાતમાં 'પરમાણુ વીજ મથક' ની યોજના કયા સ્થળે આકાર લઇ રહી છે ? રાણપુર મીઠી વીરડી - જસાપર માધાપર હંસાપુર રાણપુર મીઠી વીરડી - જસાપર માધાપર હંસાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 11 મે કયા વર્ષથી ઉજવવામાં આવે છે ? 1998 1974 1982 2002 1998 1974 1982 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર સેવાઓ વહીવટ રાજ્યસરકારો હસ્તક ક્યારથી મૂકાયો ? 1956 1954 1951 1952 1956 1954 1951 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP