સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજની ઝડપ સૌથી વધારે રહે છે ? 100° cetigrade વાળી હવા 0° cetigrade વાળી હવા લાકડું પાણી 100° cetigrade વાળી હવા 0° cetigrade વાળી હવા લાકડું પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા તરંગોને ઉષ્મા તરંગો તરીકે ઓળખવામાં આવે છે ? ઈન્ફ્રારેડ ક્ષ કિરણો માઈક્રોવેવ અલ્ટ્રાવાયોલેટ ઈન્ફ્રારેડ ક્ષ કિરણો માઈક્રોવેવ અલ્ટ્રાવાયોલેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ વિષાણુથી થતો નથી. કુષ્ઠરોગ ગાલપચોળીયા પોલિયો હડકવા કુષ્ઠરોગ ગાલપચોળીયા પોલિયો હડકવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવા એ શું છે ? સંયોજન મિશ્રણ પરમાણુ તત્વ સંયોજન મિશ્રણ પરમાણુ તત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી મિશ્રણ જણાવો. પાણી ખાંડ સોનું હવા પાણી ખાંડ સોનું હવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તમાકુમાં કયું ઝેરી તત્વ હોય છે ? ટેનીન મોર્ફિન નિકોટીન રેનીન ટેનીન મોર્ફિન નિકોટીન રેનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP