ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ?

મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે.
જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો.
આપેલ તમામ
ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમિયાન સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓનું નિર્માણ થયું. જેમાં દેવની મોરી સ્તૂપ (શામળાજી) અને બોરિયા સ્તૂપ (ગિરનાર) જાણીતા છે. બોરિયા સ્તૂપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે ?

બાવાપ્યારા
ઉપરકોટ
ખાપરા કોડિયા
લાખાજોડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું.

સારંગદેવ
મર્દાન
એક પણ નહીં
બૈજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP