સામાન્ય વિજ્ઞાન (General Science)
ઘી માં તથા સ્ટાર્ચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભેળસેળ તપાસવા માટે કયું રસાયણ વપરાય છે ?

સિલ્વર ક્રોમાઈટ
પ્રવાહી આયોડિન
સોડિયમ બાયોક્રોમાઈટ
સોડિયમ બેન્ટોનાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ?

શીતળા - વાઈરસ
આપેલ તમામ
કોલેરા - બેક્ટેરિયા
મેલેરિયા - પ્રજીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP