સામાન્ય વિજ્ઞાન (General Science) એક્રોફોબીયા કઈ બાબત અંગેનો ડર છે ? ફલો ઊંડાણો ઊંચાઈ સમુદ્ર ફલો ઊંડાણો ઊંચાઈ સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત ઘડિયાળ (Electric Clock)ની શોધ નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકે કરી હતી ? એલેક્ઝાન્ડર બેઈન વિલિયમ હાર્વે લેવાયસિએ ગોલ્ડસ્ટીન એલેક્ઝાન્ડર બેઈન વિલિયમ હાર્વે લેવાયસિએ ગોલ્ડસ્ટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે ? ઝીંક ફોસ્ફાઈડ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ ઝીંક ફોસ્ફેટ ઝીંક ફોસ્ફાઈડ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ ઝીંક ફોસ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેડિયો તરંગો મોકલવા કયા સાધનનો ઉપયોગ થાય છે ? લેકટોમીટર સ્પેક્ટ્રોમીટર એસિલોગ્રાફ ટ્રાન્સમીટર લેકટોમીટર સ્પેક્ટ્રોમીટર એસિલોગ્રાફ ટ્રાન્સમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે ગેસને પ્રવાહીમાં બદલવામાં આવે છે ત્યારે તેને શું કહેવાય છે ? ડીપોઝીશન ઘનીકરણ ઉર્ધ્વીકરણ બાષ્પીભવન ડીપોઝીશન ઘનીકરણ ઉર્ધ્વીકરણ બાષ્પીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત ડાયનેમિક્સ લિમિટેડનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ દહેરાદૂન હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ દહેરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP