સામાન્ય વિજ્ઞાન (General Science) માણસ દ્વારા સાદુ મશીન ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે- ઓછું કામ થાય છે. સમાન કામ ઝડપથી થાય છે. સમાન કામ માટે વધારે વાપરવું પડે છે. સમાન કામ માટે ઓછું બળ વાપરવું પડે છે. ઓછું કામ થાય છે. સમાન કામ ઝડપથી થાય છે. સમાન કામ માટે વધારે વાપરવું પડે છે. સમાન કામ માટે ઓછું બળ વાપરવું પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી ? હેન્રી કેવેન્ડીશ લેવૉઝિયર હેબર બોઈલ હેન્રી કેવેન્ડીશ લેવૉઝિયર હેબર બોઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કારખાનાઓમાંથી મુક્ત થતાં સલ્ફર ડાયોક્સાઈડ અને એમોનિયાને પ્રદુષિત હવામાંથી દૂર કરવા ___ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? શોષણ પદ્ધતિ વીજ પ્રસ્થાપિત અવક્ષેપક વેટ સ્ક્રબર્સ ગુરુત્વાકર્ષણ પદ્ધતિ શોષણ પદ્ધતિ વીજ પ્રસ્થાપિત અવક્ષેપક વેટ સ્ક્રબર્સ ગુરુત્વાકર્ષણ પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પારો કયા ગાળામાં નિયમિત કદ પ્રસરણ દર્શાવે છે ? 38° થી 357° 39° થી 350° 380° થી 357° -39° થી 356° 38° થી 357° 39° થી 350° 380° થી 357° -39° થી 356° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય ? 5 1 0 (zero) 10 5 1 0 (zero) 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નોનસ્ટિક રસોઈના વાસણો ___ થી આવરણયુક્ત હોય છે ? પોલિસ્ટાયરિન ટંગસ્ટન PVC ટેફલોન પોલિસ્ટાયરિન ટંગસ્ટન PVC ટેફલોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP