સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશ શામાંથી પસાર થાય છે, ત્યારે સંપૂર્ણ આંતરિક પ્રતિબિંબ શક્ય બને છે ? હીરામાંથી કાચમાં હવામાંથી પાણીમાં હવામાંથી કાચમાં પાણીમાંથી કાચમાં હીરામાંથી કાચમાં હવામાંથી પાણીમાં હવામાંથી કાચમાં પાણીમાંથી કાચમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો ગ્રહ બીજા ગ્રહો કરતા ઊંધી દિશામાં ધરીભ્રમણ કરે છે ? શનિ બુધ વરૂણ શુક્ર શનિ બુધ વરૂણ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલ જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો. કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ ટેલિગ્રાફ - ગેલેલિયો કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ ટેલિગ્રાફ - ગેલેલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પ્રાણી ખેચર છે ? વ્હેલ ઊંટ કબુતર બળદ વ્હેલ ઊંટ કબુતર બળદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન એની ઊણપથી શરીરના કયા અંગને નુકસાન થાય છે ? કિડની લીવર આંખ ત્વચા કિડની લીવર આંખ ત્વચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની વાર્ષિક ગતિ એટલે ... ? પરિવમળ ગતિ પરિક્રમણ ગતિ પરિભ્રમણ ગતિ પરિસર ગતિ પરિવમળ ગતિ પરિક્રમણ ગતિ પરિભ્રમણ ગતિ પરિસર ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP