સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે ? ટેકોમીટર સ્પીડોમીટર યુડોમીટર સેક્રોમીટર ટેકોમીટર સ્પીડોમીટર યુડોમીટર સેક્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આયોડિનની ઊણપના કારણે શું થાય છે ? પેલાગ્રા બેરીબેરી સ્કર્વી ગોઈટર પેલાગ્રા બેરીબેરી સ્કર્વી ગોઈટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસના શરીરમાં હાડકાં કેટલા હોય છે ? 312 123 321 213 312 123 321 213 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું કેન્સર નથી ? લ્યુકોમિયા ફાઈબ્રોડેનોમા સાર્કોમા સેમીનોમા લ્યુકોમિયા ફાઈબ્રોડેનોમા સાર્કોમા સેમીનોમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે ? પોટેશિયમ ઝીંક કેલ્શિયમ સોનું પોટેશિયમ ઝીંક કેલ્શિયમ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેલેરિયાના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી વપરાય છે ? કોટ્રીમોક્ષાઝોલ ક્લોરીન કલોરોક્વીન ડીસ્પ્રીન કોટ્રીમોક્ષાઝોલ ક્લોરીન કલોરોક્વીન ડીસ્પ્રીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP