સામાન્ય વિજ્ઞાન (General Science) ટીવી સેટના ઉપયોગમાં લેવામાં આવતા રીમોટ કંટ્રોલને કાર્યવંત કરવા શાનો ઉપયોગ થાય છે ? રેડિયો વેવ માઈક્રો વેવ સાઉન્ડ વેવ લાઈટ વેવ રેડિયો વેવ માઈક્રો વેવ સાઉન્ડ વેવ લાઈટ વેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એઈડ્ઝના વિષાણુના શોધક કોણ છે ? જગદીશચંદ્ર બોઝ રોબર્ટ કોચ રોબર્ટ કૂક રોબર્ટ ગેલો જગદીશચંદ્ર બોઝ રોબર્ટ કોચ રોબર્ટ કૂક રોબર્ટ ગેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા વિટામીનને કારણે લોહીના ગઠનની પ્રક્રિયા ધીમી થાય છે ? વિટામિન K વિટામિન D વિટામિન C વિટામિન E વિટામિન K વિટામિન D વિટામિન C વિટામિન E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એલ્યુમિનિયમનાં ઉત્પાદનમાં કાચી ધાતુ તરીકે શાનો ઉપયોગ થાય છે ? બોકસાઈટ ગલીના કેલામાઈન કેલ્શાઈટ બોકસાઈટ ગલીના કેલામાઈન કેલ્શાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કિરણને પૃથ્વી ઉપર પહોંચતા કેટલી મિનિટ લાગે છે ? સવા નવ મિનિટ સવા આઠ મિનિટ સવા સાત મિનિટ સવા પાંચ મિનિટ સવા નવ મિનિટ સવા આઠ મિનિટ સવા સાત મિનિટ સવા પાંચ મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતની સૌપ્રથમ મિસાઈલ કઈ છે ? આકાશ અગ્નિ નાગ પૃથ્વી આકાશ અગ્નિ નાગ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP