ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લાવા નૃત્ય ભારતના કયા વિસ્તારમાં થાય છે ? લક્ષદ્વીપ ગુજરાત ત્રિપુરા મહારાષ્ટ્ર લક્ષદ્વીપ ગુજરાત ત્રિપુરા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બ્રહ્મપુત્ર નદીને અરૂણાચલ પ્રદેશમાં ક્યા નામથી ઓળખવામાં આવે છે ? દિહાંગ કેનુલા ત્સાંગપો લોહિત દિહાંગ કેનુલા ત્સાંગપો લોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે ?' આ વિષય વસ્તુ ___ ચિત્રોમાં જોવા મળે છે. ઠાંગકા ચિત્રો પેટકર ચિત્રો વરલી ચિત્રો મધુબની ચિત્રો ઠાંગકા ચિત્રો પેટકર ચિત્રો વરલી ચિત્રો મધુબની ચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અમદાવાદમાં કઈ સંસ્થાએ 1949માં નાટ્યવિદ્યા મંદિર શરૂ કર્યું ? ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્યસભા ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કે.કે. બિરલા ફાઉન્ડેશન વાચસ્પતિ પુરસ્કાર કઈ ભાષા માટે આપે છે ? ગુજરાતી હિન્દી રાજસ્થાની સંસ્કૃત ગુજરાતી હિન્દી રાજસ્થાની સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. લાલ રંગની મીનાકારી - જયપુર કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ જરદોશી કામ - ભોપાલ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી લાલ રંગની મીનાકારી - જયપુર કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ જરદોશી કામ - ભોપાલ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP