કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કયા શહેરનું નામ બદલીને 'નર્મદાપુરમ' રાખવાની જાહેરાત કરી ? છત્તરપુર હોશંગાબાદ બેતુલ બુરહાનપુર છત્તરપુર હોશંગાબાદ બેતુલ બુરહાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા બિઝનેસ કોન્ફિડેન્સ ઈન્ડેક્સ (BCI) જારી કરવામાં આવ્યો ? ઈન્ડિયન સોસાયટી ઓફ લેબર ઈકોનોમિક્સ ઈન્દિરા ગાંધી ઈન્સ્ટીટયૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ એસોસીએશન ઓફ ઈન્ડિયન ઈકોનોમિક સ્ટડિઝ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ ઈન્ડિયન સોસાયટી ઓફ લેબર ઈકોનોમિક્સ ઈન્દિરા ગાંધી ઈન્સ્ટીટયૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ એસોસીએશન ઓફ ઈન્ડિયન ઈકોનોમિક સ્ટડિઝ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. સંસદમાં આર્થિક સર્વે કેન્દ્રીય નાણામંત્રી રજૂ કરે છે આર્થિક સર્વે મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તૈયાર કરે છે આર્થિક સર્વેનું સંપાદન આર્થિક બાબતોના વિભાગ દ્વારા કરાય છે આર્થિક સર્વે સૌપ્રથમવાર 1960-61માં રજૂ કરાયો હતો. સંસદમાં આર્થિક સર્વે કેન્દ્રીય નાણામંત્રી રજૂ કરે છે આર્થિક સર્વે મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તૈયાર કરે છે આર્થિક સર્વેનું સંપાદન આર્થિક બાબતોના વિભાગ દ્વારા કરાય છે આર્થિક સર્વે સૌપ્રથમવાર 1960-61માં રજૂ કરાયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ યુનાની દિવસ ક્યારે મનાવાય છે ? 11 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કયા રાજ્યમાં 'જલાભિષેકમ' અભિયાન અંતર્ગત 57,000 જળ માળખાઓનું ઉદ્ઘાટન કર્યું ? રાજસ્થાન પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં કાંચોથ ઉત્સવ મનાવાયો ? પુડુચેરી આસામ જમ્મુ કાશ્મીર તમિલનાડુ પુડુચેરી આસામ જમ્મુ કાશ્મીર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP