કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા 'બ્લેક સોલ્ટ રાઈસ' અથવા 'બુદ્ધ ચોખા' કયા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય રેલવે દ્વારા બ્રોડગેજનું 100 ટકા વિદ્યુતીકરણ કયા વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે ? ડિસેમ્બર 2021 ડિસેમ્બર 2022 ડિસેમ્બર 2023 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2021 ડિસેમ્બર 2022 ડિસેમ્બર 2023 ડિસેમ્બર 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે કયા ઈસ્લામિક દેશને 2000 ટન ચોખાની ભેટ આપી ? તુર્કી સીરિયા કતાર કુવૈત તુર્કી સીરિયા કતાર કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં 8-12 ફેબ્રુઆરી દરમિયાન ___ દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહ મનાવવામાં આવ્યું. RBI નાણા મંત્રાલય નીતિ આયોગ નાણાકીય સેવા વિભાગ RBI નાણા મંત્રાલય નીતિ આયોગ નાણાકીય સેવા વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં IMF દ્વારા જારી વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 માં ભારતની GDPમાં ___ ટકાનો વધારો થઈ શકે છે ? 11.5 12.5 9.5 10.5 11.5 12.5 9.5 10.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, ભારતની કુલ નિકાસમાં સેવા ક્ષેત્રનો ફાળો ___ ટકા છે. 48 51 54 41 48 51 54 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP