સામાન્ય વિજ્ઞાન (General Science) હિમશીતન (ફ્રીઝીંગ) પહેલા શાકભાજીને બ્લાન્ચ કરવાથી નીચે જણાવેલ વિકલ્પોમાંથી શું થાય છે ? તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અંદરના ભાગમાં જતા રહે છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો ક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો સપાટી પર આવી જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અંદરના ભાગમાં જતા રહે છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો ક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો સપાટી પર આવી જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અક્રિયાશીલ બની જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોટેશિયમ નાઇટ્રેટનો વધારે ઉપયોગ શામા થાય છે ? ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં મીઠાના ઉત્પાદનમાં કાચના ઉત્પાદનમાં દવા બનાવવામાં ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં મીઠાના ઉત્પાદનમાં કાચના ઉત્પાદનમાં દવા બનાવવામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે ? 95 90 100 80 95 90 100 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ? પ્રોટીન આયોડિન લોહત્તત્વ વિટામિન પ્રોટીન આયોડિન લોહત્તત્વ વિટામિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની તીવ્રતા માપવા માટે કયો એકમ વપરાય છે ? સેન્ટીગ્રેડ હર્ટઝ ડેસિબલ સીકટર સેન્ટીગ્રેડ હર્ટઝ ડેસિબલ સીકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણના કયા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી ? આયન મંડળ સમતાપ મંડળ બ્રાહ્મ મંડળ ક્ષોભ મંડળ આયન મંડળ સમતાપ મંડળ બ્રાહ્મ મંડળ ક્ષોભ મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP